શિક્ષારૂણ યોજના (NSTFDC)
રૂ. ૫ લાખ
લોન૬%
વ્યાજનર્સિંગ
એન્જીનિયરિંગધો.૧૨ પછી
અભ્યાસક્રમ📚 યોજનાનો પરિચય
નર્સિંગ, એન્જીનિયરિંગ અભ્યાસ માટે રૂ. ૫ લાખ લોન.
💰 લાભો
- લોન: રૂ. ૫ લાખ
- અભ્યાસક્રમ: નર્સિંગ, એન્જીનિયરિંગ (ધોરણ-૧૨ પછી)
- વ્યાજ: ૬%
- આવક મર્યાદા: ગ્રામીણ ૧.૨, શહેરી ૧.૫
📞 સંપર્ક
079-23250358